Terms and Condition
- કોઈ પણ કસ્ટમબર પાસેથી બિલ ભરવાનો એક્સ્ટ્રા ચાર્જ લેવો નહીં. તેમજ ડિસ્કાઉટ આપવું નહીં.
- બાકી માં કોય કામ કરવું નહિ, મીટીંગ માં સમય સર હાજર રહેવું.
- આજે બીલ ભરેલા નું પેમેન્ટ બીજે દિવસે જમાં કરવાનું રહેશે.
- વોલેટનું પેમેન્ટ બીજે વાપરવું નહીં સમય સર એટલે બીજે દિવસે આપવાનું રહેશે.
- ગેસ બિલ, વેરા બિલ, વોટર બિલ સાઇટ પર થી રકમ જોય ને પશી બિલ ભરવું જેટલું હોય એટલુ જ વધારે કૅ ઓસું નહીં.
- ટોરેન્ટ પાવરનું બિલ વધારે ભરાશે પણ ઓસું નહીં ભરાય.
- કોઇપણ નિયમ માં ફેરફાર કરવાનો અધિકાર પ્રમુખ નો રહેશે જે દરેક ને માન્ય કરવાનો રહેશે.
- કોઇપણ વ્યવહાર કરતી વખતે સહી કરવી અને સહી લેવી જરૂરી છે.
- બીલ ક્રેડિટ માટે એક દિવસ નો સમય લાગશે.
- આપેલી સ્કીમ સમય મર્યાદા પુરતી જ રહેશે.
- રોજે રોજ નો હિશાબ મેળવી લેવો જો ભૂલ આવતી હોય તો તેજ દિવસે જાણ કરવાની રહેશે.
- કોઈ પણ બીલ, પેમેન્ટ આવીજાય પસી જ ભરવું.
- ચેક રીટન ની પેનલ્ટી ૩૫૦ લેવાની રહેશે.
- ડબલ બીલ ચડી ગયા હશે ને તે એક લાખ થી વધારે હશે તો તેનું કમીશન આપવામાં નહિ આવે.
- બીલ ભરો ત્યારે તેની સાથે તમારે તેનો મોબાઇલ નંબર અને નામ ફરજીયાત નાખવું.
- મહિનામાં ૧૦ લાખ થી વધારે બીલ આવશે તો જ કમીશન આપવા માં આવશે.
- દર મહિને દસ લાખથી વધારે બિલ ભરવાના રહેશે.જો દસ લાખથી ઓસા બિલ ભરાશે તો તે રિટેલ બંધ કરીદેવા માં આવશે.
- જે કામ કરવાની ઓથો રેટી નથી તે કામ એપ્રૂવલ લઈ ને જ કામ કરવું.
- નિયમ બહાર કામ કરનાર ને ગમે ત્યારે છોડવા નું થઈ શકશે .તેથી નિયમ નું પાલન કરવું મહત્વનું છે.
- તમારાથી કોઈ પણ ભૂલ થાય રોંગ કામ થાય હિસાબમાં ભૂલ આવે કોઈ પણ જાતની નુકશાન થાય તો તે તરત જ ભરવાનું રહેશે.
- ઓફિસમાં સ્ટાફ સાથે ઓફિસ ના કામ પુરતી જ વાત કરાવી.કામ વગર બેસવું નહિ ,વગર કામ ની કોઈ પણ જાત ની ચર્ચા કરવી નહિ.
- તમારું આધાર કાર્ડ પાન કાર્ડ ૨ ફોટા અદ્રસ પ્રૂફ ૨ રેફ્રેન્ચ આપવા ના રહેશે.
- વેરા બિલ ની ઓરીજનલ રસીદ તમને તમારી આઈડી પર થી મળશે.
- 8000191918 આ નંબર પર મેસેજ થી વાત કરવી.
- તમને આપેલી કેપિટલ મૂડી (વોલેટ) પર કમિશન નહીં આપવામાં આવે ને તે 0 કરીને કેશ જમા કરવાનું રહેશે.
- બિલ ભરો ત્યારે નામ મોબાઈલ નંબર કસ્ટમ્બર નો નાખવો દસ હજારથી વધારે હોય તો ફરિજિયાત નાખવો.