Terms and Condition

  1. કોઈ પણ કસ્ટમબર પાસેથી બિલ ભરવાનો એક્સ્ટ્રા ચાર્જ લેવો નહીં. તેમજ ડિસ્કાઉટ આપવું નહીં.
  2. બાકી માં કોય કામ કરવું નહિ, મીટીંગ માં સમય સર હાજર રહેવું.
  3. આજે બીલ ભરેલા નું પેમેન્ટ બીજે દિવસે જમાં કરવાનું રહેશે.
  4. વોલેટનું પેમેન્ટ બીજે વાપરવું નહીં સમય સર એટલે બીજે દિવસે આપવાનું રહેશે.
  5. ગેસ બિલ, વેરા બિલ, વોટર બિલ સાઇટ પર થી રકમ જોય ને પશી બિલ ભરવું જેટલું હોય એટલુ જ વધારે કૅ ઓસું નહીં.
  6. ટોરેન્ટ પાવરનું બિલ વધારે ભરાશે પણ ઓસું નહીં ભરાય.
  7. કોઇપણ નિયમ માં ફેરફાર કરવાનો અધિકાર પ્રમુખ નો રહેશે જે દરેક ને માન્ય કરવાનો રહેશે.
  8. કોઇપણ વ્યવહાર કરતી વખતે સહી કરવી અને સહી લેવી જરૂરી છે.
  9. બીલ ક્રેડિટ માટે એક દિવસ નો સમય લાગશે.
  10. આપેલી સ્કીમ સમય મર્યાદા પુરતી જ રહેશે.
  11. રોજે રોજ નો હિશાબ મેળવી લેવો જો ભૂલ આવતી હોય તો તેજ દિવસે જાણ કરવાની રહેશે.
  12. કોઈ પણ બીલ, પેમેન્ટ આવીજાય પસી જ ભરવું.
  13. ચેક રીટન ની પેનલ્ટી ૩૫૦ લેવાની રહેશે.
  14. ડબલ બીલ ચડી ગયા હશે ને તે એક લાખ થી વધારે હશે તો તેનું કમીશન આપવામાં નહિ આવે.
  15. બીલ ભરો ત્યારે તેની સાથે તમારે તેનો મોબાઇલ નંબર અને નામ ફરજીયાત નાખવું.
  16. મહિનામાં ૧૦ લાખ થી વધારે બીલ આવશે તો જ કમીશન આપવા માં આવશે.
  17. દર મહિને દસ લાખથી વધારે બિલ ભરવાના રહેશે.જો દસ લાખથી ઓસા બિલ ભરાશે તો તે રિટેલ બંધ કરીદેવા માં આવશે.
  18. જે કામ કરવાની ઓથો રેટી નથી તે કામ એપ્રૂવલ લઈ ને જ કામ કરવું.
  19. નિયમ બહાર કામ કરનાર ને ગમે ત્યારે છોડવા નું થઈ શકશે .તેથી નિયમ નું પાલન કરવું મહત્વનું છે.
  20. તમારાથી કોઈ પણ ભૂલ થાય રોંગ કામ થાય હિસાબમાં ભૂલ આવે કોઈ પણ જાતની નુકશાન થાય તો તે તરત જ ભરવાનું રહેશે.
  21. ઓફિસમાં સ્ટાફ સાથે ઓફિસ ના કામ પુરતી જ વાત કરાવી.કામ વગર બેસવું નહિ ,વગર કામ ની કોઈ પણ જાત ની ચર્ચા કરવી નહિ.
  22. તમારું આધાર કાર્ડ પાન કાર્ડ ૨ ફોટા અદ્રસ પ્રૂફ ૨ રેફ્રેન્ચ આપવા ના રહેશે.
  23. વેરા બિલ ની ઓરીજનલ રસીદ તમને તમારી આઈડી પર થી મળશે.
  24. 8000191918 આ નંબર પર મેસેજ થી વાત કરવી.
  25. તમને આપેલી કેપિટલ મૂડી (વોલેટ) પર કમિશન નહીં આપવામાં આવે ને તે 0 કરીને કેશ જમા કરવાનું રહેશે.
  26. બિલ ભરો ત્યારે નામ મોબાઈલ નંબર કસ્ટમ્બર નો નાખવો દસ હજારથી વધારે હોય તો ફરિજિયાત નાખવો.